17/10/2026
🌱 જમીન ભાડે જોઈએ છે! (વ્યારા અને આસપાસના ૨૦ કિ.મી. વિસ્તારમાં) 🌱
શું તમારી પાસે વ્યારા કે તેની આજુબાજુના ૨૦ કિલોમીટરના વિસ્તારમાં ખેતીલાયક જમીન છે જેને તમે ભાડે આપવા માંગો છો? તો આ ઉત્તમ તક તમારા માટે છે!
અમને નેપિયર ઘાસની ખેતી માટે લાંબા ગાળા માટે જમીન ભાડે જોઈએ છે.
📌 જમીનની વિગત અને જરૂરિયાત:
જમીન: ૨૦૦ થી ૧૦૦૦ વીઘા (એક જ જગ્યાએ અથવા નજીક-નજીક).
પ્રકાર: સંપૂર્ણ ખેતીલાયક જમીન હોવી જોઈએ.
સુવિધા: પાણીની પૂરતી સગવડ (કૂવો, બોર અથવા નહેર) હોવી અનિવાર્ય છે.
🤝 જમીન માલિકો અને બ્રોકર (દલાલ) મિત્રો સાદર આમંત્રિત છે.
📝 અમારે જોઈતી વિગતો:
૧. ગામ અને તાલુકો
૨. જિલ્લો
૩. કુલ વીઘા (જમીનનું માપ)
૪. અંદાજિત વીઘા દીઠ ભાડું
૫. પાણીની સુવિધાની વિગત
૬. જમીનનો નાનો વિડીયો અને લાઈવ લોકેશન
💰 સારી કિંમત અને સમયસર ભાડું મળશે! સહેલું ખેતી નફો...
📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
🤙 ફોન નંબર: 9726229407
💬 આ મેસેજને તમારા ગ્રુપમાં અને મિત્રો સાથે જરૂર શેર કરો જેથી કોઈ જરૂરિયાતવાળા ખેડૂત કે જમીન માલિક સુધી આ માહિતી પહોંચી શકે!
#જમીનભાડેજોઈએછે #વ્યારા #ખેતી #ગુજરાત